Text copied!
Bibles in Gujarati

નીતિવચનો 10:15-17 in Gujarati

Help us?

નીતિવચનો 10:15-17 in ગુજરાતી બાઇબલ

15 દ્રવ્યવાન માણસનું ઘન તેનું કિલ્લેબંધીવાળું નગર છે; પરંતુ ગરીબી ગરીબોનો નાશ કરે છે.
16 સદાચારી માણસની કમાણી જીવન સાધક છે; પણ દુષ્ટ માણસની પેદાશ પાપકારક છે.
17 જે શિખામણનો સ્વીકાર કરે છે, તે જીવનના માર્ગમાં છે, પણ ઠપકાનો ત્યાગ કરનાર ભૂલ કરે છે.
નીતિવચનો 10 in ગુજરાતી બાઇબલ