Text copied!
Bibles in Gujarati

નીતિવચનો 10:11-13 in Gujarati

Help us?

નીતિવચનો 10:11-13 in ગુજરાતી બાઇબલ

11 સદાચારીનું મુખ જીવનનો ઝરો છે, પરંતુ દુષ્ટોનું મોઢું હિંસાથી ઢંકાયેલું છે.
12 દ્વ્રેષથી ઝઘડા ઊભા થાય છે, પણ પ્રેમ સર્વ અપરાધોને ઢાંકી દે છે.
13 જ્ઞાની માણસના હોઠો પર ડહાપણ માલૂમ પડે છે, જ્યારે મૂર્ખની પીઠને માટે લાકડી છે.
નીતિવચનો 10 in ગુજરાતી બાઇબલ