Text copied!
Bibles in Gujarati

ગીતોનું ગીત 7:12 in Gujarati

Help us?

ગીતોનું ગીત 7:12 in ગુજરાતી બાઇબલ

12 આપણે વહેલા ઊઠીને દ્રાક્ષાવાડીઓમાં જઈએ; દ્રાક્ષવેલાને મોર આવ્યો છે કે નહિ તે જોઈએ, તેનાં ફૂલ ખીલ્યાં છે કે નહિ, અને દાડમડીઓને ફૂલ બેઠાં છે કે નહિ, તે આપણે જોઈએ. ત્યાં હું તને મારી પ્રીતિનો અનુભવ કરાવીશ.
ગીતોનું ગીત 7 in ગુજરાતી બાઇબલ