Text copied!
Bibles in Gujarati

ગીતોનું ગીત 5:4-5 in Gujarati

Help us?

ગીતોનું ગીત 5:4-5 in ગુજરાતી બાઇબલ

4 મારા પ્રીતમે બારણાના બાકામાંથી તેનો હાથ અંદર નાખ્યો, અને મારું હૃદય તેના માટે ધડકી ઊઠયું.
5 હું મારા પ્રીતમ માટે દ્વાર ઉઘાડવાને ઊઠી; દ્વારની સાંકળ પર, અને મારા હાથમાંથી બોળ અને મારી આંગળીઓમાંથી બોળનો અર્ક ટપકતા હતાં.
ગીતોનું ગીત 5 in ગુજરાતી બાઇબલ