Text copied!
Bibles in Gujarati

ગીતોનું ગીત 1:13-15 in Gujarati

Help us?

ગીતોનું ગીત 1:13-15 in ગુજરાતી બાઇબલ

13 મારો પ્રીતમ બોળની કોથળી જેવો મને લાગે છે જે મારા સ્તનોની વચ્ચે રાત્રી વિતાવે છે.
14 મારો પ્રીતમ, એન ગેદીની વાડીમાં, મેંદીના પુષ્પગુચ્છ જેવો લાગે છે.
15 જો,મારી પ્રિયતમા, તું સુંદર છે, જો, તું સુંદર છે; તારી આંખો હોલાના જેવી છે.
ગીતોનું ગીત 1 in ગુજરાતી બાઇબલ