Text copied!
Bibles in Gujarati

ગીતશાસ્ત્ર 9:5-6 in Gujarati

Help us?

ગીતશાસ્ત્ર 9:5-6 in ગુજરાતી બાઇબલ

5 તમે વિદેશીઓને ધમકાવ્યા છે, તમે દુષ્ટોનો નાશ કર્યો છે; તમે તેઓનું નામ સદાને માટે ભૂંસી નાખ્યું છે.
6 શત્રુઓનો ખંડેરોની જેમ અંત આવશે તેઓ હંમેશને માટે નાશ પામ્યા છે. જે નગરો તમે પાયમાલ કર્યાં છે, તેમનું સ્મરણ પણ રહ્યું નથી.
ગીતશાસ્ત્ર 9 in ગુજરાતી બાઇબલ