Text copied!
Bibles in Gujarati

ગીતશાસ્ત્ર 98:2-3 in Gujarati

Help us?

ગીતશાસ્ત્ર 98:2-3 in ગુજરાતી બાઇબલ

2 યહોવાહે પોતાનું તારણ બતાવ્યું છે; તેમણે પોતાનું ન્યાયીપણું વિદેશીઓની દ્રષ્ટિમાં પ્રગટ કર્યું છે.
3 તેમણે પોતાની કૃપા તથા વિશ્વાસુપણું ઇઝરાયલના લોકોને માટે સંભાર્યાં છે; આખી પૃથ્વીએ આપણા ઈશ્વરનો વિજય જોયો છે.
ગીતશાસ્ત્ર 98 in ગુજરાતી બાઇબલ