Text copied!
Bibles in Gujarati

ગીતશાસ્ત્ર 97:7-9 in Gujarati

Help us?

ગીતશાસ્ત્ર 97:7-9 in ગુજરાતી બાઇબલ

7 મૂર્તિઓની પૂજા કરનારાઓ, મૂર્તિઓમાં અભિમાન કરનારાઓ, તેઓ સર્વ બદનામ થાઓ.
8 હે યહોવાહ, તમારાં ન્યાયનાં કાર્યો વિષે સાંભળીને સિયોન આનંદ પામ્યું અને યહૂદિયાની દીકરીઓ હરખાઈ.
9 કેમ કે, હે યહોવાહ, તમે સમગ્ર પૃથ્વી પર પરાત્પર છો. તમે સર્વ દેવો કરતાં શ્રેષ્ઠ છો.
ગીતશાસ્ત્ર 97 in ગુજરાતી બાઇબલ