Text copied!
Bibles in Gujarati

ગીતશાસ્ત્ર 95:3-6 in Gujarati

Help us?

ગીતશાસ્ત્ર 95:3-6 in ગુજરાતી બાઇબલ

3 કારણ કે યહોવાહ મહાન ઈશ્વર છે અને તે સર્વ દેવો પર મોટા રાજા છે.
4 તેમનાં હાથમાં પૃથ્વીનાં ઊંડાણો છે; પર્વતોનાં શિખરો પણ તેમનાં છે.
5 સમુદ્ર તેમનો છે, કેમ કે તેમણે તે બનાવ્યો છે અને તેમના હાથોએ કોરી ભૂમિ રચી.
6 આવો, આપણે તેમની સ્તુતિ કરીએ અને નમીએ; આવો આપણે આપણા કર્તા યહોવાહની આગળ ઘૂંટણિયે પડીએ.
ગીતશાસ્ત્ર 95 in ગુજરાતી બાઇબલ