Text copied!
Bibles in Gujarati

ગીતશાસ્ત્ર 94:7-9 in Gujarati

Help us?

ગીતશાસ્ત્ર 94:7-9 in ગુજરાતી બાઇબલ

7 તેઓ કહે છે, “યહોવાહ જોશે નહિ, યાકૂબના ઈશ્વર ધ્યાન આપશે નહિ.”
8 હે અજ્ઞાની લોકો, તમે ધ્યાન આપો; મૂર્ખો, તમે ક્યારે બુદ્ધિમાન થશો?
9 જે કાનનો બનાવનાર છે, તે શું નહિ સાંભળે? જે આંખના રચનાર છે, તે શું નહિ જુએ?
ગીતશાસ્ત્ર 94 in ગુજરાતી બાઇબલ