Text copied!
Bibles in Gujarati

ગીતશાસ્ત્ર 94:15-17 in Gujarati

Help us?

ગીતશાસ્ત્ર 94:15-17 in ગુજરાતી બાઇબલ

15 કારણ કે ન્યાયીકરણ ન્યાયીપણા તરફ પાછું વળશે; અને સર્વ યથાર્થ હૃદયવાળા તેને અનુસરશે.
16 મારા બચાવમાં મારે માટે દુષ્કર્મીઓની સામે કોણ ઊઠશે? મારે માટે દુષ્ટની વિરુદ્ધ કોણ ઊભો રહેશે?
17 જો યહોવાહે મારી સહાય કરી ન હોત તો મારો આત્મા વહેલો છાનો થઈ જાત.
ગીતશાસ્ત્ર 94 in ગુજરાતી બાઇબલ