Text copied!
Bibles in Gujarati

ગીતશાસ્ત્ર 92:10-12 in Gujarati

Help us?

ગીતશાસ્ત્ર 92:10-12 in ગુજરાતી બાઇબલ

10 તમે મારું શિંગ જંગલી બળદના શિંગ જેવું ઊંચું કર્યું છે; તાજા તેલથી મારો અભિષેક કરવામાં આવ્યો છે.
11 મારા શત્રુઓને મારી ઇચ્છા પ્રમાણે થયેલ મેં મારી નજરે જોયું છે; મારી સામે ઊઠનારા દુષ્કર્મીઓને મારી ઇચ્છા પ્રમાણે ફળ મળ્યું એ મેં મારે કાને સાંભળ્યું છે.
12 ન્યાયી માણસ તાડના વૃક્ષની જેમ ખીલશે; તે લબાનોનના દેવદારની જેમ વધશે.
ગીતશાસ્ત્ર 92 in ગુજરાતી બાઇબલ