Text copied!
Bibles in Gujarati

ગીતશાસ્ત્ર 91:4-10 in Gujarati

Help us?

ગીતશાસ્ત્ર 91:4-10 in ગુજરાતી બાઇબલ

4 તે પોતાનાં પીંછાથી તને ઢાંકશે અને તેમની પાંખો નીચે આશ્રય મળશે. તેમની સત્યતા ઢાલ તથા બખતર છે.
5 રાત્રે જે ભય લાગે છે તેથી અથવા તો દિવસે ઊડનાર તીરથી,
6 અથવા અંધકારમાં ચાલનાર મરકીથી કે, બપોરે મહામારીથી તું બીશ નહિ.
7 તારી બાજુએ હજાર અને તારે જમણે હાથે દશ હજાર માણસો પડશે, પણ તે તારી પાસે આવશે નહિ.
8 તું માત્ર નજરે જોશે અને તું દુષ્ટોને મળેલો બદલો જોશે.
9 કારણ કે યહોવાહ મારા આધાર છે! તેં પરાત્પરને તારો આશ્રય કર્યો છે.
10 તારા પર કંઈ દુઃખ આવી પડશે નહિ; મરકી તારા ઘરની પાસે આવશે નહિ.
ગીતશાસ્ત્ર 91 in ગુજરાતી બાઇબલ