Text copied!
Bibles in Gujarati

ગીતશાસ્ત્ર 89:32-34 in Gujarati

Help us?

ગીતશાસ્ત્ર 89:32-34 in ગુજરાતી બાઇબલ

32 તો હું સોટીથી તેઓના અપરાધોની અને ફટકાથી તેઓના અન્યાયની શિક્ષા કરીશ.
33 પણ હું તેઓની પાસેથી મારી કૃપા લઈ લઈશ નહિ અને હું તેઓને અવિશ્વાસુ નહિ બનું.
34 હું મારો કરાર નહિ તોડું અને મારા હોઠોથી નીકળેલી વાત ફેરવીશ નહિ.
ગીતશાસ્ત્ર 89 in ગુજરાતી બાઇબલ