Text copied!
Bibles in Gujarati

ગીતશાસ્ત્ર 89:28-32 in Gujarati

Help us?

ગીતશાસ્ત્ર 89:28-32 in ગુજરાતી બાઇબલ

28 હું તેના ઉપર મારી કૃપા સદા રાખીશ; અને તેની સાથે મારો કરાર દ્રઢ રહેશે.
29 તેના વંશજો સદા રહે એવું પણ હું કરીશ અને તેનાં સિંહાસન ઉપર તેના સંતાનને આકાશોની જેમ સ્થાયી કરીશ.
30 જો તેનાં સંતાનો મારા નિયમોનો ભંગ કરશે અને મારા હુકમોને આધીન નહિ રહે,
31 જો તેઓ મારા વિધિઓને તોડશે અને મારી આજ્ઞાઓ નહિ પાળે,
32 તો હું સોટીથી તેઓના અપરાધોની અને ફટકાથી તેઓના અન્યાયની શિક્ષા કરીશ.
ગીતશાસ્ત્ર 89 in ગુજરાતી બાઇબલ