Text copied!
Bibles in Gujarati

ગીતશાસ્ત્ર 88:8-9 in Gujarati

Help us?

ગીતશાસ્ત્ર 88:8-9 in ગુજરાતી બાઇબલ

8 કેમ કે તમે મારા ઓળખીતાઓને મારી પાસેથી દૂર કર્યા છે. તેઓ મારાથી આંચકો પામે એવો તમે મને કર્યો છે. હું ફાંદામાં ફસાઈ ગયો છું અને તેમાંથી બહાર નીકળી શકતો નથી.
9 દુ:ખને લીધે મારી આંખો ક્ષીણ થાય છે; હે યહોવાહ, મેં દરરોજ તમને અરજ કરી છે; તમારી સંમુખ મેં મારા હાથ જોડ્યા છે.
ગીતશાસ્ત્ર 88 in ગુજરાતી બાઇબલ