Text copied!
Bibles in Gujarati

ગીતશાસ્ત્ર 88:2-3 in Gujarati

Help us?

ગીતશાસ્ત્ર 88:2-3 in ગુજરાતી બાઇબલ

2 મારી પ્રાર્થના સાંભળો; મારા પોકાર પર ધ્યાન આપો.
3 કારણ કે મારો જીવ ઘણો દુઃખી છે અને મારો પ્રાણ શેઓલ તરફ ખેંચાઈ જાય છે.
ગીતશાસ્ત્ર 88 in ગુજરાતી બાઇબલ