Text copied!
Bibles in Gujarati

ગીતશાસ્ત્ર 85:10-13 in Gujarati

Help us?

ગીતશાસ્ત્ર 85:10-13 in ગુજરાતી બાઇબલ

10 કૃપા અને સત્યતા એકબીજાની સાથે મળેલી છે; ન્યાયીપણાએ તથા શાંતિએ એકબીજાને ચુંબન કર્યુ છે.
11 પૃથ્વીમાંથી સત્ય ઉપર ઊંચે જાય છે. અને ન્યાયીપણું આકાશમાંથી વરસશે.
12 હા, યહોવાહ સારા આશીર્વાદ આપશે; અને આપણો દેશ મબલખ પાક ઉપજાવશે.
13 તેમનું ન્યાયીપણું આગળ ચાલશે, અને તેમનાં પગલાં આપણે માટે માર્ગ તૈયાર કરે છે.
ગીતશાસ્ત્ર 85 in ગુજરાતી બાઇબલ