Text copied!
Bibles in Gujarati

ગીતશાસ્ત્ર 83:7-10 in Gujarati

Help us?

ગીતશાસ્ત્ર 83:7-10 in ગુજરાતી બાઇબલ

7 ગબાલ, આમ્મોન, અમાલેક; તૂર દેશના લોકો અને પલિસ્તીઓ પણ કરાર કરે છે.
8 તેઓની સાથે આશૂર પણ સામેલ થાય છે; તેઓએ લોતના વંશજોને સહાય કરી છે. સેલાહ
9 તમે જે મિદ્યાન સાથે કર્યું, જેમ કીશોન નદી પર સીસરા તથા યાબીન સાથે કર્યું, તેમ તેઓની સાથે કરો.
10 એનદોરમાં તેઓ નાશ પામ્યા અને ભૂમિના ખાતર જેવા થઈ ગયા.
ગીતશાસ્ત્ર 83 in ગુજરાતી બાઇબલ