Text copied!
Bibles in Gujarati

ગીતશાસ્ત્ર 83:12-13 in Gujarati

Help us?

ગીતશાસ્ત્ર 83:12-13 in ગુજરાતી બાઇબલ

12 તેઓએ કહ્યું, “ચાલો આપણે પોતાને માટે ઈશ્વરના નિવાસસ્થાનને પ્રાપ્ત કરીએ.”
13 હે મારા ઈશ્વર, તેઓને વંટોળિયાની ધૂળ જેવા, પવનથી ઊડતાં ફોતરાં જેવા કરો.
ગીતશાસ્ત્ર 83 in ગુજરાતી બાઇબલ