Text copied!
Bibles in Gujarati

ગીતશાસ્ત્ર 82:4-7 in Gujarati

Help us?

ગીતશાસ્ત્ર 82:4-7 in ગુજરાતી બાઇબલ

4 ગરીબ તથા જરૂરિયાતમંદોને છોડાવો; તેઓને દુષ્ટોની પકડમાંથી મુક્ત કરો.
5 તેઓ જાણતા નથી કે સમજતા નથી; તેઓ અંધકારમાં ભટકતા ફરે છે; પૃથ્વીના તમામ પાયા હાલી ઊઠ્યા છે.
6 મેં કહ્યું કે, “તમે દેવો છો અને તમે સર્વ પરાત્પરના દીકરાઓ છો.
7 તોપણ તમે માણસની જેમ મૃત્યુ પામશો અને રાજકુમારની જેમ પડશો.”
ગીતશાસ્ત્ર 82 in ગુજરાતી બાઇબલ