Text copied!
Bibles in Gujarati

ગીતશાસ્ત્ર 81:6-8 in Gujarati

Help us?

ગીતશાસ્ત્ર 81:6-8 in ગુજરાતી બાઇબલ

6 “મેં તમારા ખભાનો ભાર ઉતાર્યો; તેના હાથ વજનદાર ટોપલાથી મુક્ત થયા.
7 સંકટમાં તમે મને પોકાર કર્યો, તેથી મેં તમને છોડાવ્યા; ગુપ્તસ્થાનમાંથી ગર્જના દ્વારા મેં તમને પ્રત્યુત્તર આપ્યો. મરીબાહનાં પાણી આગળ મેં તારી પરીક્ષા કરી. સેલાહ
8 હે મારા લોકો, સાંભળો, કેમ કે આ મારી ચેતવણી છે, હે ઇઝરાયલ, જો તમે મારું સાંભળો, તો કેવું સારું!
ગીતશાસ્ત્ર 81 in ગુજરાતી બાઇબલ