Text copied!
Bibles in Gujarati

ગીતશાસ્ત્ર 80:12-13 in Gujarati

Help us?

ગીતશાસ્ત્ર 80:12-13 in ગુજરાતી બાઇબલ

12 તમે તેનો દિવાલ એવી રીતે કેમ તોડી છે કે જેથી રસ્તે જતાં મુસાફરો તેની દ્રાક્ષો ચૂંટી લે છે?
13 જંગલમાંથી ડુક્કરો આવીને તેને બગાડે છે અને રાની પશુઓ તેને ખાઈ જાય છે.
ગીતશાસ્ત્ર 80 in ગુજરાતી બાઇબલ