Text copied!
Bibles in Gujarati

ગીતશાસ્ત્ર 7:7-8 in Gujarati

Help us?

ગીતશાસ્ત્ર 7:7-8 in ગુજરાતી બાઇબલ

7 દેશોની પ્રજા તમારી આસપાસ એકત્ર થાય; તમારા રાજ્યાસન પર તમે ઉચ્ચસ્થાને પાછા પધારો.
8 યહોવાહ લોકોનો ન્યાય કરે છે; હે યહોવાહ, મારા ન્યાયીપણા પ્રમાણે તથા મારામાં જે પ્રામાણિકપણું છે, તે પ્રમાણે મારો ન્યાય કરો.
ગીતશાસ્ત્ર 7 in ગુજરાતી બાઇબલ