Text copied!
Bibles in Gujarati

ગીતશાસ્ત્ર 79:5-7 in Gujarati

Help us?

ગીતશાસ્ત્ર 79:5-7 in ગુજરાતી બાઇબલ

5 હે યહોવાહ, ક્યાં સુધી? શું તમે સદાને માટે કોપાયમાન રહેશો? શું તમારો રોષ અગ્નિની જેમ સળગી ઊઠશે?
6 જે વિદેશીઓ તમને જાણતા નથી અને જે રાજ્યની પ્રજાઓ તમારા નામે અરજ કરતી નથી, તેઓ પર તમારો કોપ રેડો.
7 કારણ કે તેઓ યાકૂબને ગળી ગયા છે અને તેનું રહેઠાણ ઉજ્જડ કર્યું છે.
ગીતશાસ્ત્ર 79 in ગુજરાતી બાઇબલ