Text copied!
Bibles in Gujarati

ગીતશાસ્ત્ર 78:52-54 in Gujarati

Help us?

ગીતશાસ્ત્ર 78:52-54 in ગુજરાતી બાઇબલ

52 તે પોતાના લોકોને ઘેટાંનાં ટોળાંની જેમ બહાર લાવ્યાં અને તેમણે અરણ્યમાં થઈને તેઓને ટોળાંની જેમ દોર્યા.
53 તેમણે તેઓને એવા સુરક્ષિત ચલાવ્યા કે તેઓ બીધા નહિ, પણ સમુદ્રના પાણી શત્રુઓ પર ફરી વળ્યાં.
54 અને તેમણે તેઓને તેની પવિત્ર ભૂમિમાં, એટલે તેમને જમણે હાથે ખરીદાયેલા આ પહાડી દેશમાં પોતાના લોકોને લાવ્યા.
ગીતશાસ્ત્ર 78 in ગુજરાતી બાઇબલ