Text copied!
Bibles in Gujarati

ગીતશાસ્ત્ર 78:32-33 in Gujarati

Help us?

ગીતશાસ્ત્ર 78:32-33 in ગુજરાતી બાઇબલ

32 આમ છતાં, તેઓ પાપ કરતા રહ્યા અને તેમના ચમત્કારો પર ભરોસો કર્યો નહિ.
33 માટે ઈશ્વરે તેઓના દિવસો વ્યર્થપણામાં સમાપ્ત કર્યા; અને તેઓનાં વર્ષોને ત્રાસથી ભર્યાં.
ગીતશાસ્ત્ર 78 in ગુજરાતી બાઇબલ