Text copied!
Bibles in Gujarati

ગીતશાસ્ત્ર 78:26-29 in Gujarati

Help us?

ગીતશાસ્ત્ર 78:26-29 in ગુજરાતી બાઇબલ

26 તેમણે આકાશમાં પૂર્વ તરફથી પવન ફુંકાવ્યો અને પોતાના સામર્થ્યથી દક્ષિણ તરફથી પવન ફુંકાવ્યો.
27 તેમણે ધૂળની જેમ માંસ અને સમુદ્રની રેતીની જેમ પીંછાવાળા પક્ષીઓ તેઓના પર વરસાવ્યાં.
28 તેમણે તેઓની છાવણી મધ્યે અને તેઓના તંબુઓની ચારેબાજુએ તે પાડ્યાં.
29 લોકો ધરાઈ રહ્યા ત્યાં સુધી ખાધું. તેઓના માગ્યા પ્રમાણે તેમણે આપ્યું.
ગીતશાસ્ત્ર 78 in ગુજરાતી બાઇબલ