Text copied!
Bibles in Gujarati

ગીતશાસ્ત્ર 78:12-13 in Gujarati

Help us?

ગીતશાસ્ત્ર 78:12-13 in ગુજરાતી બાઇબલ

12 મિસર દેશમાં, સોઆનનાં ક્ષેત્રમાં, તેઓના પૂર્વજોની આગળ તેમણે આશ્ચર્યકારક કૃત્યો કર્યાં.
13 તેમણે સમુદ્રના બે ભાગ કરીને તેઓને પાર બહાર લાવ્યા; તેમણે દીવાલની જેમ પાણીને સ્થિર રાખ્યાં.
ગીતશાસ્ત્ર 78 in ગુજરાતી બાઇબલ