Text copied!
Bibles in Gujarati

ગીતશાસ્ત્ર 77:12-15 in Gujarati

Help us?

ગીતશાસ્ત્ર 77:12-15 in ગુજરાતી બાઇબલ

12 હું તમારાં સર્વ કામોનું મનન કરીશ અને તમારાં કૃત્યો વિષે વિચાર કરીશ.
13 હે ઈશ્વર, તમારા માર્ગો પવિત્ર છે, આપણા મહાન ઈશ્વર જેવા બીજા ઈશ્વર કોણ છે?
14 તમે ચમત્કાર કરનાર ઈશ્વર છો; તમે લોકોમાં તમારું સામર્થ્ય પ્રગટ કર્યું છે.
15 તમે તમારા મહાન પરાક્રમ વડે લોકોને, એટલે યાકૂબના તથા યૂસફના વંશજોને વિજય અપાવ્યો છે.
ગીતશાસ્ત્ર 77 in ગુજરાતી બાઇબલ