Text copied!
Bibles in Gujarati

ગીતશાસ્ત્ર 73:18-20 in Gujarati

Help us?

ગીતશાસ્ત્ર 73:18-20 in ગુજરાતી બાઇબલ

18 ચોક્કસ તમે તેઓને લપસણી જગ્યામાં મૂકો છો; તમે તેઓનો વિનાશ કરો છો.
19 તેઓ એક ક્ષણમાં કેવા નષ્ટ થાય છે! તેઓ ધાકથી છેક નાશ પામેલા છે.
20 માણસ જાગે કે તરત જ તે જેમ સ્વપ્ન હતું ન હતું થઈ જાય છે, તેમ, હે પ્રભુ, તમે જાગીને તેઓની પ્રતિમાને તુચ્છ કરશો.
ગીતશાસ્ત્ર 73 in ગુજરાતી બાઇબલ