Text copied!
Bibles in Gujarati

ગીતશાસ્ત્ર 72:9-12 in Gujarati

Help us?

ગીતશાસ્ત્ર 72:9-12 in ગુજરાતી બાઇબલ

9 જેઓ અરણ્યમાં રહે છે, તેઓ તેમની આગળ નમશે; તેમના શત્રુઓ ધૂળ ચાટશે.
10 તાર્શીશના રાજાઓ અને દરિયાકિનારાનાં રાજાઓ ખંડણી આપશે; શેબા તથા સબાના રાજાઓ નજરાણાં કરશે.
11 સર્વ રાજાઓ તેમની આગળ પ્રણામ કરશે; સર્વ દેશનાઓ તેમની સેવા કરશે.
12 કારણ કે દરિદ્રી પોકાર કરે, ત્યારે તે તેને સહાય કરશે અને દુઃખી જેનો કોઈ મદદગાર નથી તેનો તે બચાવ કરશે.
ગીતશાસ્ત્ર 72 in ગુજરાતી બાઇબલ