Text copied!
Bibles in Gujarati

ગીતશાસ્ત્ર 72:8-11 in Gujarati

Help us?

ગીતશાસ્ત્ર 72:8-11 in ગુજરાતી બાઇબલ

8 વળી તે સમુદ્રથી સમુદ્ર સુધી અને નદીથી તે પૃથ્વીના છેડા સુધી રાજ કરશે.
9 જેઓ અરણ્યમાં રહે છે, તેઓ તેમની આગળ નમશે; તેમના શત્રુઓ ધૂળ ચાટશે.
10 તાર્શીશના રાજાઓ અને દરિયાકિનારાનાં રાજાઓ ખંડણી આપશે; શેબા તથા સબાના રાજાઓ નજરાણાં કરશે.
11 સર્વ રાજાઓ તેમની આગળ પ્રણામ કરશે; સર્વ દેશનાઓ તેમની સેવા કરશે.
ગીતશાસ્ત્ર 72 in ગુજરાતી બાઇબલ