Text copied!
Bibles in Gujarati

ગીતશાસ્ત્ર 71:13-15 in Gujarati

Help us?

ગીતશાસ્ત્ર 71:13-15 in ગુજરાતી બાઇબલ

13 મારા આત્માના દુશ્મનો બદનામ થઈને નાશ પામો; મને ઉપદ્રવ કરવાને મથનારાઓ નિંદા તથા અપમાનથી ઢંકાઈ જાઓ.
14 પણ હું નિત્ય તમારી આશા રાખીશ અને તમારી સ્તુતિ વધારે અને વધારે કરીશ.
15 મારું મુખ આખો દિવસ તમારા ન્યાયીપણા વિષે તથા તમારા દ્વારા મળતા ઉદ્ધાર વિષે વાતો પ્રગટ કરશે, તેમ છતાં હું તેમને સમજી શકતો નથી.
ગીતશાસ્ત્ર 71 in ગુજરાતી બાઇબલ