Text copied!
Bibles in Gujarati

ગીતશાસ્ત્ર 69:4-5 in Gujarati

Help us?

ગીતશાસ્ત્ર 69:4-5 in ગુજરાતી બાઇબલ

4 જેઓ વિનાકારણે મારો દ્વેષ કરે છે, તેઓ મારા માથાના નિમાળા કરતાં વધારે છે; જેઓ ગેરવાજબી રીતે મારો નાશ કરવા ઇચ્છનાર શત્રુઓ છે, તેઓ બળવાન છે; જે મેં લૂંટી લીધું ન હતું, તે મારે પાછું આપવું પડ્યું છે.
5 હે ઈશ્વર, તમે મારી મૂર્ખાઈ જાણો છો અને મારાં પાપો તમારાથી છુપાયેલાં નથી.
ગીતશાસ્ત્ર 69 in ગુજરાતી બાઇબલ