Text copied!
Bibles in Gujarati

ગીતશાસ્ત્ર 69:33-35 in Gujarati

Help us?

ગીતશાસ્ત્ર 69:33-35 in ગુજરાતી બાઇબલ

33 કારણ કે યહોવાહ દરિદ્રીઓનું સાંભળે છે અને તે પોતાના બંદીવાનોને તુચ્છ ગણતા નથી.
34 આકાશ તથા પૃથ્વી તેમનું સ્તવન કરો, સમુદ્રો તથા તેમાંનાં સર્વ જળચર તેમની સ્તુતિ કરો.
35 કારણ કે ઈશ્વર સિયોનને ઉદ્ધાર કરશે અને યહૂદિયાના નગરોને બાંધશે; લોકો તેમાં વસશે અને તેનું વતન પામશે.
ગીતશાસ્ત્ર 69 in ગુજરાતી બાઇબલ