Text copied!
Bibles in Gujarati

ગીતશાસ્ત્ર 69:29-32 in Gujarati

Help us?

ગીતશાસ્ત્ર 69:29-32 in ગુજરાતી બાઇબલ

29 પણ હું તો ગરીબ તથા દુઃખી છું; હે ઈશ્વર, તમારા દ્વારા મળતો ઉદ્ધાર મને ઊંચો કરો.
30 હું ગીત ગાઈને ઈશ્વરના નામનું સ્તવન કરીશ અને આભાર માનીને તેમના નામની સ્તુતિ કરીશ.
31 તે સ્તુતિ બળદના કરતાં અથવા શિંગડાં તથા ખરીવાળા બળદ કરતાં પણ યહોવાહને વધારે પસંદ પડશે.
32 નમ્રજનો તે જોઈને આનંદ પામ્યા છે; હે ઈશ્વરને શોધનારાઓ, તમારા હૃદયો નવું જીવન પામો.
ગીતશાસ્ત્ર 69 in ગુજરાતી બાઇબલ