Text copied!
Bibles in Gujarati

ગીતશાસ્ત્ર 69:22-25 in Gujarati

Help us?

ગીતશાસ્ત્ર 69:22-25 in ગુજરાતી બાઇબલ

22 તેઓનું ભોજન તેઓને માટે ફાંદારૂપ થાઓ; જ્યારે તેઓ વિચારે છે કે અમે સુરક્ષિત છીએ, ત્યારે તે ફાંદારૂપ થાઓ.
23 તેઓની આંખો એવી ઝાંખી થાઓ કે તેઓ જોઈ ન શકે; અને તેઓની કમરો નિત્ય કાંપે.
24 તેઓના ઉપર તમારો કોપ વરસાવો અને તમારો ક્રોધાવેશ તેઓને પકડી પાડો.
25 તેઓની જગ્યા ઉજ્જડ થાઓ; તેઓના તંબુમાં કોઈ ન રહો.
ગીતશાસ્ત્ર 69 in ગુજરાતી બાઇબલ