Text copied!
Bibles in Gujarati

ગીતશાસ્ત્ર 68:2-3 in Gujarati

Help us?

ગીતશાસ્ત્ર 68:2-3 in ગુજરાતી બાઇબલ

2 તેઓને ધુમાડાની જેમ ઉડાવી નાખો, જેમ મીણ અગ્નિથી ઓગળી જાય છે, તેમ દુષ્ટો ઈશ્વરની આગળ નાશ પામો.
3 પણ ન્યાયીઓ આનંદ કરો; તેઓ ઈશ્વરની આગળ હર્ષ પામો; તેઓ આનંદ કરો અને હર્ષ પામો.
ગીતશાસ્ત્ર 68 in ગુજરાતી બાઇબલ