Text copied!
Bibles in Gujarati

ગીતશાસ્ત્ર 68:1-2 in Gujarati

Help us?

ગીતશાસ્ત્ર 68:1-2 in ગુજરાતી બાઇબલ

1 ઈશ્વર ઊઠો; તેમના શત્રુઓ વિખેરાઈ જાઓ; તેમને ધિક્કારનારા સર્વ લોકો પણ તેમની આગળથી નાસી જાઓ.
2 તેઓને ધુમાડાની જેમ ઉડાવી નાખો, જેમ મીણ અગ્નિથી ઓગળી જાય છે, તેમ દુષ્ટો ઈશ્વરની આગળ નાશ પામો.
ગીતશાસ્ત્ર 68 in ગુજરાતી બાઇબલ