Text copied!
Bibles in Gujarati

ગીતશાસ્ત્ર 62:2-5 in Gujarati

Help us?

ગીતશાસ્ત્ર 62:2-5 in ગુજરાતી બાઇબલ

2 તે એકલા જ મારો ખડક તથા મારા ઉદ્ધારક છે; તે મારો ગઢ છે; હું પડી જનાર નથી.
3 જે માણસ નમી ગયેલી ભીંત કે ખસી ગએલી વાડના જેવો છે, તેને મારી નાખવાને તમે સર્વ ક્યાં સુધી તેના પર હુમલો કરશો?
4 તેઓ તેને તેના શ્રેષ્ઠ સ્થાનેથી નીચે પાડી નાખવા સલાહ લે છે; તેઓને જૂઠું બોલવું ગમે છે; તેઓ મુખેથી આશીર્વાદ આપે છે, પણ તેઓના હૃદયમાં તેઓ શાપ આપે છે.
5 હે મારો આત્મા, તું શાંતિથી ઈશ્વરની રાહ જો; કેમ કે મારી આશા તેમના પર જ છે.
ગીતશાસ્ત્ર 62 in ગુજરાતી બાઇબલ