Text copied!
Bibles in Gujarati

ગીતશાસ્ત્ર 5:6-8 in Gujarati

Help us?

ગીતશાસ્ત્ર 5:6-8 in ગુજરાતી બાઇબલ

6 જૂઠું બોલનારાઓનો તમે નાશ કરશો; યહોવાહ હિંસક તથા કપટી લોકોને ધિક્કારે છે.
7 પણ હું તો તમારી પુષ્કળ કૃપાથી તમારા ઘરમાં આવીશ; હું તમારી બીક રાખીને તમારા પવિત્રસ્થાન તરફ ફરીને ભજન કરીશ.
8 હે પ્રભુ, મારા શત્રુઓના કારણથી તમે તમારા ન્યાયીપણામાં મને ચલાવો; મારી આગળ તમારો માર્ગ પાધરો કરો.
ગીતશાસ્ત્ર 5 in ગુજરાતી બાઇબલ