Text copied!
Bibles in Gujarati

ગીતશાસ્ત્ર 59:16-17 in Gujarati

Help us?

ગીતશાસ્ત્ર 59:16-17 in ગુજરાતી બાઇબલ

16 પણ હું તો તમારા સામર્થ્યનું ગીત ગાઈશ; અને મારા સંકટના સમયે ભરોસો રાખીશ, કેમ કે તમે મારે માટે ઊંચો ગઢ છો.
17 હે મારા સામર્થ્ય, હું તમારાં સ્તોત્રો ગાઈશ; કેમ કે ઈશ્વર મારે માટે ઊંચો ગઢ અને મારા પર કૃપા કરનાર ઈશ્વર છે.
ગીતશાસ્ત્ર 59 in ગુજરાતી બાઇબલ