Text copied!
Bibles in Gujarati

ગીતશાસ્ત્ર 57:5-6 in Gujarati

Help us?

ગીતશાસ્ત્ર 57:5-6 in ગુજરાતી બાઇબલ

5 હે ઈશ્વર, તમે આકાશો કરતાં ઊંચા મનાઓ; તમારો મહિમા આખી પૃથ્વી કરતાં મોટો થાઓ.
6 તેઓએ મારા પગને સારુ જાળ બિછાવી છે; મારો આત્મા નમી ગયો છે; તેઓએ મારી આગળ ખાડો ખોદ્યો છે, પણ તેઓ પોતે જ તેમાં પડી ગયા છે. સેલાહ
ગીતશાસ્ત્ર 57 in ગુજરાતી બાઇબલ