Text copied!
Bibles in Gujarati

ગીતશાસ્ત્ર 51:8-10 in Gujarati

Help us?

ગીતશાસ્ત્ર 51:8-10 in ગુજરાતી બાઇબલ

8 મને હર્ષ તથા આનંદ સંભળાવો એટલે જે હાડકાં તમે ભાંગ્યાં છે તેઓ આનંદ કરે.
9 મારાં પાપ તરફ નજર ન કરો અને મારા સર્વ અન્યાય ક્ષમા કરો.
10 હે ઈશ્વર, મારામાં શુદ્ધ હૃદય ઉત્પન્ન કરો અને મારા આત્માને નવો અને દ્રઢ કરો.
ગીતશાસ્ત્ર 51 in ગુજરાતી બાઇબલ