Text copied!
Bibles in Gujarati

ગીતશાસ્ત્ર 51:6-8 in Gujarati

Help us?

ગીતશાસ્ત્ર 51:6-8 in ગુજરાતી બાઇબલ

6 તમે તમારા હૃદયમાં અંત:કરણની સત્યતા માગો છો; મારા હૃદયને તમે ડહાપણ શીખવશો.
7 ઝુફાથી મને ધોજો એટલે હું શુદ્ધ થઈશ; મને નવડાવો એટલે હું હિમ કરતાં સફેદ થઈશ.
8 મને હર્ષ તથા આનંદ સંભળાવો એટલે જે હાડકાં તમે ભાંગ્યાં છે તેઓ આનંદ કરે.
ગીતશાસ્ત્ર 51 in ગુજરાતી બાઇબલ