Text copied!
Bibles in Gujarati

ગીતશાસ્ત્ર 50:3-5 in Gujarati

Help us?

ગીતશાસ્ત્ર 50:3-5 in ગુજરાતી બાઇબલ

3 આપણા ઈશ્વર આવશે અને છાના રહેશે નહિ; તેમની આગળ અગ્નિ બાળી મૂકશે અને તેમની આસપાસ મહાતોફાન જાગશે.
4 પોતાના લોકોનો ન્યાય કરવા તે ઉપરના આકાશને તથા પૃથ્વીને બોલાવશે.
5 “જેઓએ બલિદાનથી મારી સાથે કરાર કર્યો છે; એવા મારા ભક્તોને મારી પાસે ભેગા કરો.”
ગીતશાસ્ત્ર 50 in ગુજરાતી બાઇબલ