Text copied!
Bibles in Gujarati

ગીતશાસ્ત્ર 50:2-4 in Gujarati

Help us?

ગીતશાસ્ત્ર 50:2-4 in ગુજરાતી બાઇબલ

2 સિયોન, જે સૌંદર્યની સંપૂર્ણતા છે, તેમાંથી ઈશ્વર પ્રકાશે છે.
3 આપણા ઈશ્વર આવશે અને છાના રહેશે નહિ; તેમની આગળ અગ્નિ બાળી મૂકશે અને તેમની આસપાસ મહાતોફાન જાગશે.
4 પોતાના લોકોનો ન્યાય કરવા તે ઉપરના આકાશને તથા પૃથ્વીને બોલાવશે.
ગીતશાસ્ત્ર 50 in ગુજરાતી બાઇબલ