Text copied!
Bibles in Gujarati

ગીતશાસ્ત્ર 50:11-13 in Gujarati

Help us?

ગીતશાસ્ત્ર 50:11-13 in ગુજરાતી બાઇબલ

11 હું પર્વતોનાં સર્વ પક્ષીઓને ઓળખું છું અને જંગલના હિંસક પશુઓ મારાં છે.
12 જો હું ભૂખ્યો હોઉં, તોપણ હું તમને કહીશ નહિ; કારણ કે જગત તથા તેમાંનું સર્વસ્વ મારું છે.
13 શું હું બળદોનું માંસ ખાઉં? અથવા શું હું બકરાઓનું લોહી પીઉં?
ગીતશાસ્ત્ર 50 in ગુજરાતી બાઇબલ