Text copied!
Bibles in Gujarati

ગીતશાસ્ત્ર 50:10-13 in Gujarati

Help us?

ગીતશાસ્ત્ર 50:10-13 in ગુજરાતી બાઇબલ

10 કારણ કે અરણ્યનું દરેક પશુ અને હજાર ડુંગરો ઉપરનાં પશુઓ મારાં છે.
11 હું પર્વતોનાં સર્વ પક્ષીઓને ઓળખું છું અને જંગલના હિંસક પશુઓ મારાં છે.
12 જો હું ભૂખ્યો હોઉં, તોપણ હું તમને કહીશ નહિ; કારણ કે જગત તથા તેમાંનું સર્વસ્વ મારું છે.
13 શું હું બળદોનું માંસ ખાઉં? અથવા શું હું બકરાઓનું લોહી પીઉં?
ગીતશાસ્ત્ર 50 in ગુજરાતી બાઇબલ